Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

જિંદગીનાં રુપ.

જિંદગીનાં રુપ.

1 min
6.7K


અનેક રુપ તારાં જિંદગી જોઈ લીધાં. 

હો સારાં કે નઠારાં જિંદગી જોઈ લીધાં.

ક્યારેક લાવે ઊંચાઈએને કદી ઊંડાણે,

બહાદુર કે બિચારાં જિંદગી જોઈ લીધાં.

હસાવે કે રડાવે લાભ કે હાનિ અર્પીને, 

ત્રૂટક કે એકધારાં જિંદગી જોઈ લીધાં.

મળે સાથ સ્વજનનો યા એકલાં અટૂલાં, 

એકલપંડે કે સૈયારાં જિંદગી જોઈ લીધાં.


Rate this content
Log in