બાળપણ ની યાદ
બાળપણ ની યાદ
નાનકડાં હતાં,
અને "ચોક"માં
રમતાં, ત્યારે
"ચોકલેટ" ખાવા
મળતી....
હવે મોટાં થયાં,
અને "ટેબલ-વર્ક"
કરીએ છીએ,
ત્યારે "ટેબલેટ"
ખાવી પડે છે!
નાનકડાં હતાં,
અને "ચોક"માં
રમતાં, ત્યારે
"ચોકલેટ" ખાવા
મળતી....
હવે મોટાં થયાં,
અને "ટેબલ-વર્ક"
કરીએ છીએ,
ત્યારે "ટેબલેટ"
ખાવી પડે છે!