Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Thriller

4  

Shaurya Parmar

Inspirational Thriller

રાખ !

રાખ !

1 min
14K



રાખ બનીને રખડવાનું,

પછી શા માટે રડવાનું ?


લાકડા ઉપર ઊંઘી જઈને,

એય ને,લેરથી બળવાનું ?


કોઇ આ કહે કોઇ તે કહે,

પછી કોણ સાંભળવાનું ?


આ મારું છે આ મારું છે,

પછી કોની જોડે લડવાનું ?


હું સાચો છું ને પેલો ખોટો,

એ કોની સામે બબડવાનું ?


મારો સગો મારો વ્હાલો,

ગયા પછી કોને મળવાનું ?


ઊંચેરા આકાશે ઉડવાનું,

પછી કોણ તને નડવાનું ?



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational