Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhavna

Classics Inspirational

3  

Bhavna Bhavna

Classics Inspirational

રાધા કે મીરા

રાધા કે મીરા

1 min
13.6K


નથી થવું રાધા કે મીરા નથી થવું

ભટકી જે વન વન એ સીતા નથી થવું

આપું લાગણી ને હૂંફ હૈયાની

બાળે જે દીકરી ને એ ચિતા નથી થવું

કઠોર કર્મથી ઉજાળું ખોરડાને

ઠાલા ખવાય સોગંદ એ ગીતા નથી થવું

દીકરી હોય લક્ષ્મી ઘર તણી

વંશ લાલચે થાય ખૂની એ પિતા નથી થવું


Rate this content
Log in