Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

ગઝલ

ગઝલ

1 min
14.3K


આંખમાં મેં આજ રણ જોયું હતું
નામ એનું આજ ફોટામાં હતું
એક લૈલાનું મરણ જોયું હતું
પાંખ વીના આભમાં ઉડવા ગયા
અંધનું ઉદાહરણ જોયું હતું
પાંદડાઓ,ફુલડાઓ ખુશ હતા
પ્રેમનું વાતાવરણ જોયું હતું
છે ઘણા એવા દર્દ મારે હવે,
બસ દવાનું આવરણ જોયું હતું
નામમાં પણ હદ હવેથી રાખવી
ગુજરાતી વ્યાકરણ જોયું હતું

 

 


Rate this content
Log in