Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

2  

Meena Mangarolia

તારા દ્વારે

તારા દ્વારે

1 min
7.1K


" હું તારી આજ રાહ જોઉં છું..

ભલે તું ટકોરાં મારીશ પણ,

દરવાજો તો હરખ ઘેલી હું જ

ખોલીશ........

એ પણ તું જાણે જ છે..............................


તું પૂનમ નો ચાંદ છે તો,

હું તારી પૂર્ણિમાં ચાંદની છું....

તારે તારો ચહેરો છોડીને કે,

દર્પણ તોડીને આવવું પણ,

નહીં પડે હું તારો પડછાયો,

સદાય તારી સાથે જ છું.....


હાથ તો તારે ક્યાં જોડવા છે....

હાથ તો હું જન્મો જન્મથી,

જોડી ઊભી છું તારે દ્વારે.....


Rate this content
Log in