Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Abstract

1  

Shaimee Oza

Abstract

મતભેદ

મતભેદ

1 min
585



પરંપરા ની ફાટક તો એવી નડી કે પથ્થરો વિરહ માં ગયા રડી ગયા.......


પ્રેમ ના પંથે ચાલવું મારે રમતાં રમતાં, 

શુ કરે આ લબ્સ પરંપરાઓ પથ્થરો તેને પછાડી ફેંકે

પળભર માં......


સમાજ તો આધુનિકતાનો બન્યો પુજારી પરંપરાઓની બેડી એ ખેંચી રાખ્યો તાકાતથી,

વિકાસના નામે વાગી ગઈ યુવાનોની ,પરંપરા એ વિકાસનો કાંટો બની ગઈ.......


નિયતીના ખેલ રંગીન ઘડીક ભર સંગ ને લાંબો વિરહ આ લબ્સ રડે પર પરંપરા મજાક ઉડાવે તેની.....


તેને માનવ બનાવી જાણ્યા તેને પરંપરા ના નામ પર આ સર્જક વેચ્યો,હવે તો જાગો પડળ ઉતારી પરંપરા ની તોડો બેડી........


આ લબ્જ તને શુ કહે તુ શિવા આ લોકોના પરંપરાના ખેલ જોઇ રડ્યો હશે,આ મે બનાવેલા આજ મને કેવા બનાવે પરંપરાના નામે........


Rate this content
Log in