Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ansh khimatvi

Romance Others

4  

ansh khimatvi

Romance Others

વરસાદમાં

વરસાદમાં

1 min
436


ગયા વરસાદમાં ભીંજાયો હતો તારી સાથે,

આ વરસાદમાં ભીંજાયો એકલતાની સાથે,


ગયા વરસાદમાં જાણી જોઈ છત્રી ભુલ્યો તો, 

આ વરસાદમાં તો સાવ આપણે કોરે કોરા, 


ગયા વરસાદમાં માટીની ફોરમ મહેકતી હતી,

આ વરસાદમાં તો એ જાતને સંકેલી બેઠી છે, 


ગયા વરસનો વરસાદ તો વરસાદ હતો,

આ ઓણુકામાં તો કાંઈ પાણી નથી ! 


ગયા વરસાદમાં લીલી પીળી છત્રી આપી, 

આ વરસાદમાં ખાલી હાથ પણ ન આપ્યો !


ગયા વરસાદમાં હું રડ્યો, તે આંસુ લૂછયા'તા

આ વરસાદમાં રડ્યો, આંસુઓ ક્યાં આવ્યા ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance