સ્વયંપ્રકાશી
સ્વયંપ્રકાશી
નિજ બળ તું પિછાણ,
એકલો છોને હોય,
ખખડાવ ! ખુલી જશે !
દ્વાર પ્રકાશ-ભણી,
સુ-સંકલ્પો પ્રગટાવ,
તું જ તેજ છો તારૂં !
નિજ બળ તું પિછાણ,
એકલો છોને હોય,
ખખડાવ ! ખુલી જશે !
દ્વાર પ્રકાશ-ભણી,
સુ-સંકલ્પો પ્રગટાવ,
તું જ તેજ છો તારૂં !