Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Romance Tragedy

4  

Shanti bamaniya

Romance Tragedy

તું ના ભૂલાય મને

તું ના ભૂલાય મને

1 min
304


હું તો બધું ભૂલી જવા માંગું,

તારી યાદ ના ભૂલાય મને !


શું કહું આ દિલ ના સમજે,

તારી યાદ ના ભૂલાય મને !


જમાનાનો શું વાંક કાઢવો,

ક્યારેય સમજાયું નહી મને !


બીજાને શું સમજાવતાં અમે,

તને ના સમજાવી શક્યા અમે !


તે તો વચન તોડી નાખ્યાં,

તો પણ વચન પાળ્યું અમે !


દરેક વાત ભૂલાઈ ગઈ છે,

પણ તું ના ભૂલાયો અમને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance