Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Tragedy

2  

Bharat Thacker

Tragedy

આંસુ - દિલની વાત

આંસુ - દિલની વાત

1 min
418


બચપનના આંસુઓ બિન્દાસ હોય છે,

જવાનીના આંસુઓ કોઇક માટે ખાસ હોય છે,


આંસુઓમાં ટપકતી હોય છે દિલની વાત,

બુઢાપાના આંસુઓમાં હંમેશા "કાશ" હોય છે,


"કન્યા વિદાય" પ્રસંગ, એ આંસુઓનું ર્દદીલુ સ્મિત છે,

પપાનો ડૂમો, મમ્મીના ડૂસકાં, સગાઓના આંસુઓનું ગીત છે,

આંસુઓમાં ટપકતી હોય છે દિલની વાત,

બેટીના લગ્નમાં આંસુઓને હસતા રાખવાની રીત છે.


મીઠ્ઠી યાદના હોય તો પણ આંસુઓ ખારા હોય છે,

આંસુઓતો પાંપણની બંધના ક્યારા હોય છે,

આંસુઓમા ટપકતી હોય છે દિલની વાત,

મીરાની ભક્તિમાં ટપકેલા આંસુઓ પણ પ્યારા હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy