Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mittal Purohit

Classics

3  

Mittal Purohit

Classics

માં

માં

1 min
271



દુનિયાદારી શીખી તુજથી, સાથ તારો છે સદા,

જીવન કેરા પથ પર જાતા, રાહી છે તું સાથ સદા.


હુંફ તારી મળતી મુજ ને,જાણે અંધ ને આંખો,

ઉંચે આભે ઉડતા શીખવ્યુ દઈને સુંદર પાંખો.


જંગલ માં હું ડરુ એકલો, સાથે તું- તો ના ડર,

 જોઉં ન મુજથી જુદા તુજ ને તું મારામાં ભળ.


 'માં ' નુ સ્થાન એવું જગમાં, પ્રાણી હોય કે પશુ,

જગમાં ના કંઈ વિશેષ છે એના થી ય કશું ...


Rate this content
Log in

Similar gujarati poem from Classics