Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Classics

3  

Dilip Ghaswala

Classics

ગઝલ - ગુજરાતી છે

ગઝલ - ગુજરાતી છે

1 min
567


ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતને શુભેચ્છાઓ સહ ગઝલ ગુજરાતી


હા , રગે રગ પાંગરી , ગુજરાત છે ,

ભીતરે દિલની  સંઘરી , ગુજરાત છે .


જન્મ લીધો પોરબંદર શહેરમાં , 

ગાંધી ખુદ વિશ્વંભરી , ગુજરાત છે.


શીશ આ ઝૂકે અદબથી માત ને ,

આ જ તો ઓળખ ખરી , ગુજરાત છે .


આત્મ ગૌરવથી છલોછલ ગુર્જરી ,

વિશ્વભરમાં વિસ્તરી , ગુજરાત છે.


છાતી છપ્પનની ખમીરીથી શ્વશે ,

જાત એની ચિતરી , ગુજરાત છે.


એક ત્રાડે જો એ  "મિત્રો" બોલશે ,

ધ્રૂજતી ખુદ આ ધરી, ગુજરાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics