Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Others

4.8  

Chetan Gondalia

Others

પ્રભુ ને

પ્રભુ ને

1 min
336


છોને, ધૂંધળું તોયે ,

આંખોમાં ચમકે છે ચાંદો સૂરજ હજુ !


ખંડિત-જીર્ણ થઇ,

તોયે ઝઝૂમી રહી તન-મૂરત હજુ!


રહી-રહી, થોડું-ઘણું, ધીમું-ધીમું ,

અમ ત્રાહીતોનું'યે કદી તો સાંભળે છે હજુ!


લાખ ઝલીલ કરે શાં ને તને કરું?

કે બસ, તું એક જ પ્રેમે પસવારે છે હજુ!


ખરા અંતરતલથી પ્રેમાંજલિ,

આ સાદર તવ ચરણે છે રજૂ !


હે પ્રભુ ! આભાર..!!!

કે ઝંઝાવાતોમાં 'યે અમને જીવાડે છે હજુ !


Rate this content
Log in