Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

તુજ વિના

તુજ વિના

1 min
6.7K


તુજ વિના એકેક પળ પણ વરસ લાગે.
તુજ વિના આ જીવતર પણ નિરસ લાગે.

એકલો અટુલો ફરે છે ચાંદ નભમાં,
ચાંદનીને રૂપ તણી પણ તરસ લાગે.

આંબલો પણ નીત કોયલની જુએ રાહ,
ગીત તેનું કેટલું તો સરસ લાગે.

આજ લાઇનમાં ઉભા છે આ પતંગિયા,
કેમ આજે આમ ફૂલને શરમ લાગે.

કોઈ આવી વાત જો મીઠી કરે 'જશ',
એમની એ વાત મોંઘી જણસ લાગે.


Rate this content
Log in