Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

પાવરનો ઉપયોગ

પાવરનો ઉપયોગ

1 min
14K


પાવરનો ઉપયોગ શા માટે ? કોના માટે ? અને કેમ ?

સમાજ માટે ? કુટુંબ માટે ? દેશ માટે કે ખુદ માટે ?

નામ સેવાનું કામ પોતાનું બગલમે છૂરી મુખમેં રામ 

જનતાને ઉલ્લુ બનાવી છેતરવાનું કામ જાય શ્રી રામ


પર્યાય દરેક શબ્દોન હોય પાઘડીના વળ છેડે હોય છે 

બંદ બેસતા હોય ત્યાં નખાય ગામના નળ ઘેર હોય છે 

કાનૂની દાવ પેચે આરક્ષણ કોઈના ભાગનું કોઈ ખાય 

મુગલ વંશનું વેતરણ ભોમનું ભર્યું ભાદર્યું ખેતર ભેળાય


બંધ બેસાડવા પર્યાય લૈ ફરતા હોય છે   

જીવ અહીં સ્વાર્થના સૂપડે ઉપણાય છે 

બહુ રૂપીનાં રૂપ ભજવતા દેખાય છે

હા નકારત્મકની હકારાત્મક વર્તાય છે


આંખ આડા કાન ઉપયોગમાં લેવાય છે 

નેતાગિરીના દોરી સંચારે વહીવટ થાય છે   

નેતાજીના ચલણે નરમી ગરમી વટ મારે છે 

દખલગીરીએ ગાંધી વૈદનું સૈયારું થાય છે  


ફરે તે ચરે મેરા કયા મેળ ન પડે તો મુજે કયા

તક મળે ત્યો પાવરનો નહિ તો પવારનો તાગ 

ઉપયોગ કરવો નેતાજીનું હાથ વગું હથિયાર 

સત્ય એમ ધેય એમ છે જેની લાઠી એની ભેસ


છે યુ પી એ સરકારમાં મોઉન વ્રતે ઉઘરાણું 

પર્વ ચાલે બાથરૂમમાં રૈનકોટે સ્નાન કરવાનું 

છે વિદેશી નારી અસ્તે મુગલ વંશી ઉઘરાણું 

ટુકડે ટુકડે ગેંગે દેશ ભેલામણે ભરે તરભાણું 


ક્યાંક લાલુ મુલાયમ તો ક્યાંક માયા મમતા 

ઓબેસી ફારૂક મુફ્તી માણે સૌ સમરસતા 

ચિદમ્બરમ કરુણાનિધિની અવધિએ વાય.એસ.આર

લૂંટ મચી દેશ મધ્યે કેરલ હોય કે બંગ બિહાર      


Rate this content
Log in