Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

વરસાદ

વરસાદ

1 min
428


આજ વરસાદે કરી પધરામણી,

આજ મારો સાજન પલાણ્યો,

મારે ગામ...

લઈ આવ્યો એજ ખુશ્બુ અને

બૌછાર....

ભીની ભીની માટીની

સુગંધ અને વરસાદની ફૂહાર........


આવ્યો છે એની મસ્તી અને હસ્તીમાં,

થઈ ગઈ એની મસ્તીમાં હું પાગલ નાર.

મારા શ્વાસમાં એક મીઠી મધુમાલતી,

લહેરે ધીમી ધીમી પારિજાત........


મારા પાયલનાં ઝંકારે મીઠાં

મોરલા બોલે....

બાગ બાગ પપીહા બોલે..

હું ભોળી ખીડકીથી ઝાંકુ....

મારું મન અંતરમાં ઝાંકે..


મન અંતર આગ જલે

વર્ષાનાં શિતલ જલ છાંટે

આજ વરસાદે કરી પધરામણી..

મારો સાજન પલાણ્યો મારે ગામ.


Rate this content
Log in