Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

હવે તો આવજો !

હવે તો આવજો !

1 min
13.6K


વરસાદ પણ આવ્યો, હવે તો આવજો !

ઢગલો ખુશી લાવ્યો, હવે તો આવજો !


ધંધો હતો તો ખોટનો, કરવો પડ્યો ,

કેટલું બધું ફાવ્યો, હવે તો આવજો !


ક્યારે ગયો આવી, ખબર કશી ના પડી ,

દિલને બહુ ભાવ્યો, હવે તો આવજો !


સૂકી હતી ધરતી, હતું સૂકું આ મન ,

ધાવણ ખરૂ ધાવ્યો, હવે તો આવજો !


ગમતો હતો હંમેશ મનને, 'જશ' હવે ,

હૈયા મહીં છવાયો, હવે તો આવજો !


Rate this content
Log in