Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4.7  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

પુસ્તક સાચો મિત્ર

પુસ્તક સાચો મિત્ર

1 min
281


આજે કેમ આ દિવસ ઉજવવો પડે છે ?

વાંચન માટે સમયનો અભાવ કેમ નડે છે ?


ઉત્તમ સંદેશો હંમેશા તું આપે છે પુસ્તક,

તે છતાંય તને કેમ ના કદી લોકો અડે છે ?


વેડફે છે સમયને મોબાઈલમાં જ સતત,

ખબર ના પડે કે ત્યાં શું એમને જડે છે ?


જીવનસાર છૂપાયો તારામાં એ સત્ય છે,

ને ખૂબ સુંદર રીતે તું જિંદગીને ઘડે છે,


અસફળ રહે છે જે લોકો તને વાંચવામાં,

પછી તેઓ હંમેશા ખોટે જ રસ્તે ચડે છે !


Rate this content
Log in