Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shital Gadhavi

Romance

3  

Shital Gadhavi

Romance

મીરાં

મીરાં

1 min
6.8K


ઝેરમાં પિયુ ગાળતી મીરા મળી.

સૂર હરીનાં ઢાળતી મીરા મળી.

 

મા થતી ઘેલી પહેલાં બાળથી,

એમ કાન્હો ભાળતી મીરા મળી.

 

એષણાનાં ફૂલની ઝોળી ભરી,

વેણ પતિનાં ખાળતી મીરા મળી.

 

ગિલહરી મેળાપની નયને મુકી,

મૃગ હૃદયમાં પાળતી મીરા મળી.

 

ગુંથતી રૈ જે વિરહના તાંતણા,

પ્રેમની શગ બાળતી મીરા મળી.

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in