અશ્રુ
અશ્રુ
1 min
6.9K
અશ્રુ ધારાના આંસુઓ
સરિતાની જેમ સતત
વહ્યા કરે...
સાગરની ભરતી અને
ઓટની જેમ ભર્યા કરે...
બંધ આંખોના અશ્રુ શું
ખારાને શું મીઠા...
એતો ખલ ખલ વહયા કરે...