Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Inspirational

3  

Jashubhai Patel

Inspirational

કવિતા

કવિતા

1 min
13.4K


ભમરો છું ને ભોગી છું ,

તોપણ હું તો યોગી છું .

ગોપીઓ કહે ભલેને કે ,

હું એક મોટો ઢોંગી છું .

પ્રેમ છે હથિયાર મારું ,

ને હું ખુદ પ્રેમરોગી છું .

સમગ્ર વિશ્વના માનવોને ,

શીખવનાર જ્ઞાનયોગી છું .

ગીતાનો છું ગાનાર 'જશ' ,

યોગેશ્વર કર્મયોગી છું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational