ફરક
ફરક
1 min
1.2K
પહેલાં!
ડાયનિંગ ટેબલ ઉપર
બધું જ ગોઠવાઈ જતું
અને મારી રાહ જોવાતી
હવે,
ડાયનિંગ ટેબલ પાસે
હું ગોઠવાઈ જાઉં છું.
અને રાહ જોઉં છું.