Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Imran Shekhani

Comedy

2  

Imran Shekhani

Comedy

અજબ ગજબની પત્ની

અજબ ગજબની પત્ની

1 min
6.5K


સવારથી સાંજ ડરાવતી પત્ની,
એક આંગળી પર નચાવતી પત્ની,
પાઈ પાઈનો હિસાબ માંગતી પત્ની,
પૈસા માટે પતિને રિબાવતી પત્ની,
મેક-અપમાં પૈસા ઉડાવતી પત્ની,
ખુદના વખાણ કરાવતી પત્ની,
ફ્કત પહેલી તારીખે જ હસતી પત્ની,
આખો મહિનો પતિને રડાવતી પત્ની,
પતિદેવોને બધું સમજાવતી પત્ની,
વૈજ્ઞાનિકોની પણ સમજમાં ન આવતી પત્ની.


Rate this content
Log in