Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

ધીરજ

ધીરજ

1 min
7.2K


ધીરજ ધર,
ઉતાવળ નહી  કર...

આગ હજુ ધૂંધવે છે...
ઠરી જાય  પછી વાત...
આ આંખો એ ગુલાબી,
રાતોના સપના જોયા છે...
અને એ સપનાઓમાં જ,
જિંદગીના સપના જોયા છે...

ખૂલ્લી આંખો એ
અને બંધ આંખો એ...
સામે દેખાય એ ભરતીના પાણી છે...
ભરોસો ના કરાય...
છીછરા માની કુદીયે
તો  ઉંડાય નીકળે...

 

 


Rate this content
Log in