Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Tragedy Classics

2  

Shaurya Parmar

Tragedy Classics

મા ભારતી

મા ભારતી

1 min
7.0K

ભગવાન પૂછે છે,

કે શૌર્ય,

ભાઈ કેટલા સમયથી,

ન દીવો, ન અગરબત્તી, ન આરતી..

મેં કહ્યુ,

પાછી આપી દો મારી મા ભારતી..

કચરો જે વારતી,

શાક સમારતી,

ખીચડી વઘારતી,

મીઠું ઉચ્ચારતી,

મને જે મારતી,

મને સુધારતી,

ખોટું ધિક્કારતી,

સાચું સ્વીકારતી,

કદી ન હારતી,

હૈયાને ઠારતી,

પાછી આપો એ મારી મા ભારતી,

પછી જ,

દીવો, અગરબત્તી કે આરતી.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy