Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others Romance

3  

Drsatyam Barot

Others Romance

ખુદાની ચાહત

ખુદાની ચાહત

1 min
13.9K


પ્રેમવાળી જિંદગી શરબત થશે,

ને ખુદાના શ્વાસમાં બરકત થશે.


કામ મારે એટલે કરવાં ઘણાં,

ત્યાં ખુદાને કામમાં રાહત થશે.


કામ આવી જો ગયા સૌનાં અમે,

તો બધાનાં દિલ મહીં ચાહત થશે.


કામમાં ઉકલી જશું કાયમ ભલે,

જિંદગી ની કાયમી આરત થશે.


જિંદગી બેકારની જીવી જશો,

એ ખબરથી જિંદગી આહત થશે.


જો ખુદા સામે અમે કંઇ હારશું,

આજ દુનિયામાં નવી બાબત થશે.


જીતશું આજે ખુદા સામે અમે,

તો સદા પેઢી તણી દોલત થશે.


હોય, મા જેવી ખુદાની ચાહતો,

મા હશે એવી ખુદા સૂરત થશે.


Rate this content
Log in