શહીદ
શહીદ
1 min
435
દેશ કાજે, સમાજ કાજે,
થયા છે જે શહીદ.
રહેશે સદા અમર,
થયા છે જે શહીદ.
ગવાતી રહેશે શોર્ય-ગાથા,
થયા છે જે શહીદ.
નમન હો સત્ સત્ ,
થયા છે જે શહીદ.