Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ધન્યતા
ધન્યતા
★★★★★

© Heena Modi

Others

1 Minutes   1.2K    5


Content Ranking

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ;
ને, મળી મને આખી કવિતા.

મારા જીવનની ધન્યતા છે મારી કવિતા,
ભળું છું હું કવિતાના સાગરમાં થઈ સરિતા.

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ;
ને, મળી મને આખી કવિતા.

જેમ ફૂલમાં સળવળે પાંદડી,
તેમ કવિતામાં સળવળે મારી લાગણી;

મારી કવિતાનાં કૂંડા પર ભ્રમર કરે ગુંજન,
રચું છું હું લાગણીની સમૃદ્ધિનું ઉપવન સમૃદ્ધિ.

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ
ને, મળી મને આખી કવિતા.
મારા જીવનની ધન્યતા છે મારી કવિતા.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..