Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જ્યારથી જોયો કિનારે
જ્યારથી જોયો કિનારે
★★★★★

© Sarjak Gautam Parmar

Romance

1 Minutes   13.6K    4


Content Ranking

જોઈને ન્હાતા તને આ ઝરણાં ઝરતાં થઈ ગયા,

ત્યાંરથી આ પથ્થરો પણ જો પીગળતા થઈ ગયા.


કેટલા! વ્હાલા હતાં આ સ્વપ્ન મારી આંખના;

ઊંઘ શું ઊડી ! સવારે એ રઝળતા થઈ ગયા.


ક્યાંક તો હદયે મળ્યો છે સ્પર્શ તારા હૂંફનો;

એટલે આ લાગણીના શબ ધબકતા થઈ ગયા.

 

જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને;

શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા.


આમ સર્જક ક્યાં હતા એ કોઈના પણ કામના;

વર્ખ સોનાનો ચડ્યો શું કે અમસ્તા થઈ ગયા.

સર્જક ગઝલ ચાંદ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..