Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
"વર્ષારાણી
"વર્ષારાણી
★★★★★

© Vima Kikani

Others

1 Minutes   7.1K    4


Content Ranking

આવી આવી વર્ષારાણીની સવારી આવી
 મેઘધનુષ ના રંગો ભરી,
જાણે રંગોની રંગોળી કરી,             
આવી એ સોળે શણગાર સજી,       
દીસે છે જાણે નવોઢા નારી,                   
વર્ષારાણીની સવારી આવી.                    
વીજળીના ચમકાર લાવી,       
ગડ્ગડાટના સપ્તસુર લાવી,       
પાણીની રેમલમછેલ કરી,          
હેલી વરસાદની ભરી,            
વર્ષારાણીની સવારી આવી.           
આગમનથી તેના ખુશ છે સહુ,        
કહે તેને તું આવે તો ગમે બહુ,         
ખેડુને ખુશહાલ કરીને,         
ધનધાન્ય ભરપૂર લાવી,         
વર્ષારાણીની સવારી આવી.                    
અષાઢમાં અનરાધાર લાવી,          
શ્રાવણના સરોવર છલકાવી,          
ભાદરવો ભરપૂર લઇ આવી,          
પર્વોનો આનંદોલ્લાસ લાવી,
આવી આવી વર્ષારાણીની સવારી આવી.                         

 

 

 

 

 * વિમા ઉદય કિકાણી *                     " ગુલાબ" .

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..