Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Kotecha

Others Inspirational

3  

Neeta Kotecha

Others Inspirational

ભીંજાઈ ગયું

ભીંજાઈ ગયું

1 min
6.8K


જિંદગીનું એક પાનું રાખ્યું હતું કોરું,
જો એ પણ તારી યાદથી ભીંજાઈ ગયું.

પરસ્પર કર્યા હતાં જનમોજનમનાં કોલ,
લ્યો, આ જ જન્મે એ વચન તોડાઈ ગયું.

ફરિયાદ કરવાની ઈચ્છા જ નહોતી મારી;
પણ શું કરું, નયનોથી જ બધું કહેવાઈ ગયું.

હવે આવવું હોય જિંદગીમાં પાછું, તો પણ યાદ ન કરીશ.
તારી જુદાઈમાં હવે પ્રેમનું પ્રકરણ જ ભુસાઈ ગયું.

મારા હૃદયનાં દરવાજા બંધ કરી દીધા તારી માટે,
તારી પાસે રહેવાનું કારણ જ હવે ખોવાઈ ગયું.

જિંદગીનું એક પાનું રાખ્યું હતું કોરું,
જો એ પણ તારી યાદથી ભીંજાઈ ગયું.


Rate this content
Log in