Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એકલતાનો પડછાયો છું,.
એકલતાનો પડછાયો છું,.
★★★★★

© Rudra Vivek

Others

1 Minutes   6.7K    1


Content Ranking

એકલતાનો પડછાયો છું હું એકલતાનો પડછાયો છું..
જી ભરી નિહાળી લે મને રાત પડે ઓઝલ થઈ જઈશ.
હું એકલતાનો પડછાયો છું..
 
જી ભરી ડૂબકી લગાવી દે પ્રેમ દરિયે મારા જો ઓટ આવશે પ્રેમ દરિયે તો તરફડતી રહી જઈશ તું.
એકલતા નો પડછાયો છું..
 
છુપાવી લે કાળી ઘટાદાર ઝુલ્ફોમાં તારી આ રાત કાળી જાલીમ નઝદીક છે.
હું એકલતાનો પડછાયો છું..
 
ધડકતું દિલ વિવેકનું ધબકે ના એક દિવસ તું ધડકન બની ધબકી લે
હું એકલતાનો પડછાયો છું..
 
જી ભરી નિહાળીલે મને રાત પડે ઓઝલ થઈ જઈશ
હું એકલતાનો પડછાયો છું..
 
ખીલખીલાટ ભર્યા તારા જીવનમાં હું, ઉદાસીનતાનો અંધકાર રહ્યો હું
હું એકલતાનો પડછાયો છું..
 
 
 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..