Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બ્રહ્મનાદનું ધામ
બ્રહ્મનાદનું ધામ
★★★★★

© Harshida Dipak

Inspirational

1 Minutes   6.4K    1


Content Ranking

વહેલી સવારે 

સૂરજ ઉગતાં જ 

આજે ---- 

હથેળીમાં જીલી લીધો  

અને -----

જીવનના ઉઘાડેલા 

દ્વારેથી 

સઘળા કિરણોનું 

તેજ ફેલાઈ ગયું 

ને ----

અંતરના ચોકમાં 

ગુંજ્યો છે નાદ 

સત્ય ---

પ્રેમ ---

કરુણા ---

જીવન બન્યું 

બ્રહ્મનાદનું ધામ.

કવિતા અછાંદસ સવાર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..