Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational Others

3  

'Sagar' Ramolia

Inspirational Others

જાવાનું

જાવાનું

1 min
275


અટાણે કે કટાણે ગોઠવાઈ જાવાનું,

પરાણે કે બરાણે ઠાવકાઈ જાવાનું,


હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ,

અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું,


સુગંધી લેખની ફેલાય જાય આ મારી,

છપાણે કે મપાણે બસ છવાઈ જાવાનું,


સમય કયારેક એવો આવી જાય જીવનમાં,

નમાણે ને નમાણે ના છુપાઈ જાવાનું,


ભરી ઉત્સાહ મનમાં ગીત ગાવને 'સાગર',

વખાણે, ના વખાણે ! માણસાઈ જાવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational