Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

કાળનો તખતો

કાળનો તખતો

1 min
12.6K


રોકી શક્યા યુગ પુરુષ રામ વનવાસ ઋષિમુનીઓ ? 

ભાખી રહ્યા જ્યોતિષીઓ કાળ તખ્ત ફેર નાદાની.


આજીવિકા કાજે મુર્ખ બનાવવાની કળા કેળવી રહ્યા;

રે ,મૂર્ખતા વિધાતાના નિયમનો ભંગ કેટલો વ્યાજબી ?


લક્ષાંગૃઘ્હમાં બળતા યુધિષ્ઠિરની જાણ બંધ કરાવતા; 

વિધાત્રી નિયમોનું પાલન છે જંગનું ગઠામણ લાઝમી.


રાફડો ફાટ્યો, ચોતરફ, વિધાત્રી લેખમાં મેખ મારવા;

ખુદ ભવિષ્યની ફિરાકમાં પર ભવિષ્યે બાજી મારવી.


સિરસ્તો ચલાવ્યો ખુદ લૂંટારાએ આક્ષેપ દૈ સામે પક્ષે;

બહુમત વિવશ લગુમત થૈ સાજીસે સૌ નીતિ આંકવી.


સરદારી આદરપણું ગાંધીનું જીતી સંગ્રામ રાજ સોંપે;

પાછી ફરી વિદેશી મુગલ વંશજની સત્તા સાથે ગુલામી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics