Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

આપણો સંબંધ

આપણો સંબંધ

1 min
1.3K


આપણો સંબંધ જાણે કે ઝાકળ ઝળહળ,
ને એમાં પ્રતિબિંબ જાણે કે એક મૃગજળ.
 
સારસ-સારસી બેઉ વહેતાં ખળખળ
ને અથડાયાં આખરે તો મૃગજળ
 
પ્રભાતે ઊભા આપણે બેઉ ઝળહળ
ને સંધ્યાએ મિલન જાણે મૃગજળ
 
ક્યાંક અટકી જાય આ ઝરણ ખળખળ
ને ન થાય કેડીએ આમ કોઈ મૃગજળ
 
પાછું વળી ના જોશો ક્યાંક બધું ઝળહળ
આગળ પણ ના વધીએ કે ત્યાંયે મૃગજળ
 
નિરંતર બસ હવે પ્રેમ વહે ખળખળ
ને છેવટે ક્યાંય ના મળે જો મૃગજળ
 
તો રહું નિહાળી હું આ જાગને ઝળહળ
ને જોઉં બધેય હવે તો પેલું મૃગજળ
 
અરે! આ ક્યાં થયું કંઈક ખળખળ
જાગીને જોઉં તો આ તો છે મૃગજળ


Rate this content
Log in