Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

મા નર્મદા પરની મારી રચના

મા નર્મદા પરની મારી રચના

1 min
6.7K


જે કોતરને ખણ ખણે, ને
ધરતી પણ જણ જણે,
એ દરિયો પણ રણ રણે, ને
માનવ સૌ ગણ ગણે,
એવી રેવા તુને છે દિલથી નમન (૨)
 
છે સૌની એ માત 
ને માંઝીની તાત,
એ નદીઓમાં નાત ને
એના આગળ શું જનની વિસાત,
એવી રેવા તુને છે મારા નમન (૨)
 
ફડફડ ફડફડાટ.. સડસડ સડસડાટ.. ને
ધડધડ ધડધડાટ..
ગરજે છે જે
ખળખળ ખળખળાટ, રુમઝુમ
ઝૂમ રુમઝુમાટ છે રણકો જેનો,
એવી રેવા તુને છે મારા નમન (૨)
 
હે વૃક્ષો સૌ થરથરે ને પાપી સૌ કંપ કંપે,
ને પાદર સૌ ગણ ગણે ,
જે વીજળીને જેમ ફડફડે..
એવી રેવા તુને છે દિલથી નમન (૨)
 
સૌ ખેડુની માત,
સૌ જન જનની આત તું
ભારતના હૃદયની ધાર ને તું
તો ગુર્જર ધરાની છે નાક સમી
એવી રેવા તુને છે મારા નમન


Rate this content
Log in