Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydeep Dave

Others

2  

Jaydeep Dave

Others

તારા વિના

તારા વિના

1 min
1.1K


૧)
નથી ગમતું તારા વિના,
હું અધૂરો તારા વિના,
હું પ્રેમનો સાથી,
અધૂરો છે પ્રેમનો વૈભવ,
તારા વિના.
 
૨)
પરીક્ષા સીતાજીની હતી
પાસ અયોધ્યાની પ્રજા થઈ.
 
૩)
નથી સમજ આવતી ગણિતની ભાષા,
દિલ મારું સમજે છે દિલની ભાષા,
નથી થતી કોઈ બાદબાકી, ભાગાકાર કે સરવાળા,
અહીઁ ફક્ત લાગણીનો ગુણાકાર થતો રહે છે.
 
૪)
જામી છે અહીં શબ્દોની મહેફિલ,
મનથી વહે છે અહીં શબ્દોની સરિતા,
વહે નિર્મળ શબ્દોનો તેજ પ્રવાહ,
આપે છે આલિંગન શબ્દોની સરિતાને પુસ્તકોનો સાગર.
 
૫)
શબ્દોના આ સુરાલયમાં ડુબકી મારવી છે,
જામ સાકીનાં ભરાયા છે શબ્દો બની છલકાય છે.


Rate this content
Log in