Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

મન ની કિતાબ

મન ની કિતાબ

1 min
7.0K


 "મન ની કિતાબ મેં ખોલી છે આજે,
કયાય નથી કક્કો કે બારાક્ષરી..
છતાય શબ્દો તો આપમેળે ગોઠવાય છે
વાત એટલી કે  તું મારી કિતાબ વાંચી
શકીશ?  

જો વાંચીશ તો મને વિશ્વાસ  છે કે
મારી જેમ તારી પણ મન ની કિતાબ હશે.
જે મારી જેમ લખું લખું થઈ રહી હશે.         .

 

 


Rate this content
Log in