પત્ર
પત્ર
પત્ર કોરો હતો,
સાવ કોરો.
એને લખતા ક્યાં આવડે?
કે ક્યાં વાંચતા આવડે?
બસ એને મહેસુસ કરતા આવડે.
કાગળ પર આંસુના પડેલ ડાઘાથી
એ વગર અક્ષરે બધું વાંચી લેતી.
પત્ર કોરો હતો,
સાવ કોરો.
એને લખતા ક્યાં આવડે?
કે ક્યાં વાંચતા આવડે?
બસ એને મહેસુસ કરતા આવડે.
કાગળ પર આંસુના પડેલ ડાઘાથી
એ વગર અક્ષરે બધું વાંચી લેતી.