Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance Classics

2  

Shaurya Parmar

Romance Classics

સંગીત

સંગીત

1 min
1.7K


જીવવાની એક રીત,

તું સાંભળ સંગીત,

મજા જોઈએ નીત,

તું સાંભળ સંગીત,

હાર હોય કે જીત,

તું સાંભળ સંગીત,

મળે જો મનમીત,

તું સાંભળ સંગીત,

ન મળે જો પ્રીત,

તું સાંભળ સંગીત,

હ્રદયનું જેમાં હિત,

તું સાંભળ સંગીત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance