Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
7.1K


નારી વિના દુનિયાની કલ્પના અસંભવ,
નારી તું નારાયણીનો સાદ છે શાશ્વત.

નારી તું નારાયાણી નારી તું નારાયણી,
જગતમાં નારી તું શક્તિનો પુંજ છે.

તારે પ્રતાપે ધર્મનો ગઢ અતૂટ છે,
નારી તું નારાયણી નારી તું નારાયણી.

માતા દિકરી બહેન પત્ની રૂપ તારા ઝૂઝવા,
પ્રેમાળ પવિત્રતાની સરગમ લાગે ગુંજવા.

નારી તું નારાયણી નારી તું નારાયણી,
સુંદર સંસ્કારથી ને લાગણીના ધોધથી.

જરૂરત પડે ત્યારે રણચંડીના સાદથી,
નારી તું નારાયણી નારી તું નારાયણી.

ઝાંસીની રાણીને સીતાના દિવ્ય માર્ગે,
નારી તું હંમેશા પૂજ્ય ધરતી ને સ્વર્ગે.

નારી તું નારાયણી નારી તું નારાયણી...


Rate this content
Log in