Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aushi Desai

Others

4  

Aushi Desai

Others

"મા" ને ખોળે..!

"મા" ને ખોળે..!

1 min
13.8K


આજ મન ભરી મે ખુદ ને માણી..
મન નાં આઇને યાદોં ને તાણી..
પહેલુ શૈશવ "મા" ને ખોળે..!
            🙂 "મા" 🙂
માઇને જીંદગી શિખવાડી.. 

પા..પા પગલી હુ થોડુ ચાલી,
ચાલી પડી ત્યાં ટેકો હાથ; 
પિતા એ થામી હિંમત આપી..

બાળપણ વિત્યુ જુવાની આવી, 

ભણતર પુરુ ગણતર બાકી,
વત્તા-ગુણા નો સાથ સબંધે;
ભાગા-ઓછા ની કપાત રાખી..
ભાવે એટલુ ખાઇયે નહી,
જોઇયે એટલુ લઇયે નહી,
કાંઇ સબંધે ઓછુ ન થાય;
"સંતોષ ટકે" એ જ જીદ રાખી..

વર્ષો વિત્યા અરિસો જોયે,
આજ મે પણ જોયો એનેં તાકી,
આ શું..? હસી.. મલકાઇ મન માં; 
સફેદી વાળે આવી છે ઝાંખી..


Rate this content
Log in