Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 વાર્તા મળે
વાર્તા મળે
★★★★★

© Dipak Thaker

Others

1 Minutes   14.0K    3


Content Ranking

ભલે મઝા ના મળે મારા લેખન માં થી,
કદાચ વાર્તા મળે આ વ્રૃ્તિના જનમ માં થી.

કંઈક એવો નીષ્કર્ષ લઈ આવ્યો છું જીવન માં થી,
ધારુ તો ખુશી મેળવું હું મારા જ ગમ માં થી.

જેને મેળવી ન શકયો ચમન માં થી,
એને હું લઈ આવ્યો ચમન માં થી.

એ છે મારા ચીકકાર પ્રેમ માં,
હવે તો એ આવે તો છુટુ ભરમ માં થી.

કયાંય સ્થિર થઈને રહેતો નથી 'દિપક',
જો જો એ છટકી જવાનો બધાં સીતમ માં થી.

જીવન પ્રેમ ચમન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..