હૈયું
હૈયું
હૈયાંને હેતથી છલોછલ ભરી દે તું...
મનને મૈત્રીથી મધમધતું બનાવી દે તું...
આંખોમાં સ્નેહના નીર ભરી દે તું...
અંતરને આનંદથી
ઓળઘોળ કરી દે તું...
એક એક પલ સોનેરી બનાવી દે તું...
મનમાં એની પ્રિત, હોંઠો પર એનુ ગીત...
આંખોમાં એના શમણાં,
દિલમાં છે એનો સ્નેહ.