Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

ઊંઘ (હાઇકુ)

ઊંઘ (હાઇકુ)

1 min
639

"અંધકારમાં

ઉંઘ આવે છે, મને.

મનને નહી !!"

વિશ્લેષણ

આજકાલનો યુગ ૨૪×૭ નો યુગ છે. બધું જ સતત ચાલતું રહે છે. બંધ નથી થતું.

માણસ પહેલા પણ અને અત્યારે પણ સતત કામ કરતો જ રહે છે, શારીરિક અથવા માનસિક કોઈપણ રીતે તે પ્રવૃત્તિ

કરતો જ રહે છે. ઊંઘમાં તેના શરીરને આરામ ભલે મળતો હોય પણ તેનું મન સતત દિવસભરના વિચારોનું પુનરાવર્તન કે તેના ઉપાય શોધતું જ હોય છે.

માણસનું જીવન સતત તાણમય(under stress always) બની ગયું છે. ઝંઝટ, જમેલા, અને અનેક મુશ્કિલો વચ્ચે જીવી રહ્યો છે, તેને શાંતિ ક્યાંથી હોય !

અને એટલે જ માણસના શરીરને તો અંધકાર થાય, રાત્રિ થાય એટલે ઊંઘ આવી જાય. પણ તેના મનને કે તેના આત્માને કે જે હંમેશા સત્ય શોધતું હોય, તેને ઊંઘ ક્યાંથી આવે?

અને એટલે જ :-

"અંધકારમાં ઊંઘ..."

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy