Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
માની આંખે આંસુ તો નથી ને?
માની આંખે આંસુ તો નથી ને?
★★★★★

© Dipak Thaker

Others

1 Minutes   1.1K    2


Content Ranking

માનાં ચરણમાં ભલે સ્વર્ગ હોય...
પણ ધ્યાન એની આંખો તરફ રાખો,
એમાં આંસુ તો નથી ને?

એને ભગવાન નહીં માનો તો ચાલશે... 
પણ વ્યકિત તરીકેનું,
એનું અસ્તીત્વ જોખમાતું તો નથી ને!

એ વરસવા કેમ આતુર હોય છે કાયમ...
મા પાસે અખુટ વ્હાલનું ચોમાસુ તો નથી ને!

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..