Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

અમીના ઓડકાર

અમીના ઓડકાર

1 min
7.1K


મારી આંખે અમીના ઓડકાર,
શરમના શેર ડે મારી અધૂરી ઓળખાણ...

મારા અંબોડે ગુલાબની વેણી,
નાકને નકશે નથણી રુમઝૂમે...

વાય રે લહેરતી મારી કાળી લટો,
પહેરું પીતાંબર કેરુ ઓઢણું...

ઝગમગતા સેંથામાં કંકુ કેસર આડ,
લલાટે ઝગમગતો તારલિયો...

કેડકંદોરોને બાજુબંધ કમખાની જોડ,
લીલુડે પાલવે લીધી છે વેલ...

ચોલીની કસો ફરફરે, આજ વાલમ સંગે છે; મુલાકાત,
મારું હૈયું નથી મારે હાથ... 
કેમ કરીશ વાલમ સંગ વાત.

તમે હોંકારો દેજોસંગ સાથ,
તમે હોંકારો લેજો સંગ સાથ.

 

 

 


Rate this content
Log in