Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

આદત

આદત

1 min
155


આદત છે મને નશાની, 

તારા અધરોથી મદિરા પીવાની,

તારામાં જ અસ્તિત્વ જોવાની.


આદત છે મને નશાની,

તારી આંખોના છલકતા જામ પીવાની,

આંખોથી અંતરમાં પગરવ પાડવાની.


આદત છે મને નશાની, 

મારા રોમેરોમમાં વસી જવાની,

તારા સ્પર્શનો રોમાંચ માણવાની.


આદત છે મને નશાની, 

તો, તું ન હોય તો જરુર પડશે મયખાને જવાની,

આ જવાની પણ આમ જ જવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance